આપણા પૌરાણિક શાસ્ત્રો જેવા કે, ગરુડપુરણ, આગ્નિ પુરાણ તથા હેમાંદ્રિદાનખંદ વગેરેમાં સદવિદ્યા પ્રવર્તનનો અદકેરો મહિમા લખાયો છે. સદવિદ્યા ની પ્રવૃત્તિમાં દાન આપનારને અંધને ચક્ષુદાન કરવા જેટલું પુણ્ય મળે છે. વિધાર્થીઓને ભોજન, વસ્ત્ર,ભિક્ષા, ઔષધ અને પુસ્તકો આપનારની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે એમાં સંશય નથી જે મનુષ્ય વિધાર્થીને દરરોજ દિપક, વસ્ત્ર અને ભોજન આપે છે એને યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

આ વિદ્યા દાનમાં આપ સહભાગી બની બીજાને પણ સહભાગી બનાવતાં રહો.Note :- All donations made by Indian Resident are 50% tax free under the IT section 80G(5) in India.
તા.ક. :- આ સંસ્થાનમાં દાન આપનારને ઈન્ક્મટેક્ષ કલમ ૮૦જી (૫) હેઠળ દાનની ૫૦% રકમને કર મુક્તિ મળે છે.Donation through Wire transfer (Bank transfer):
વાયર ટ્રાન્‍સફર એકાઉન્‍ટ દ્વારા દાન (બેંક ટ્રાન્સફર)

Name of the Bank * We are Updating this Detail Very Shortly.
Branch * We are Updating this Detail Very Shortly.
Branch Address * We are Updating this Detail Very Shortly.
RTGS / NEFT / IFCS code * We are Updating this Detail Very Shortly.
Account No * We are Updating this Detail Very Shortly.
Account Name (Beneficiary) * We are Updating this Detail Very Shortly.
Address (Beneficiary) * We are Updating this Detail Very Shortly.


Donation by Cheque or Draft:
ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા દાન

Please write cheque or draft in favour of -
"Shree Swaminarayan Gurukulam", Payable at Surat and send it to
Shree Swaminarayan Gurukulam DivyaDham, Sayan Kathor Road, Velanja, Surat - 395004 Gujarat, India.Note: (નોંધ:)
Please email GurukulamVelanja@gmail.com once you have made the donation, tell us what your Full Name, Village, Current Address, City, Country, Mobile Number and the Purpose of your Donation.
દાન કર્યા બાદ તમારું નામ, ગામ નું નામ, સરનામું, શહેર, ફોન નંબર ની માહિતી નો ઈમૈલ GurukulamVelanja@gmail.com પર કરવા વિનંતી.Donations Enquiry: (દાન આપવા માટે સંપર્ક)
EMail: GurukulamVelanja@gmail.com
Tel: +91 96012 91601
Mobile: +91 96012 91601